દબાણમાં વધારો કરવાથી નીચેનામાંથી કયું સંતુલન જમણી બાજુ ખસશે?

  • A
    $H_2O(l) \rightleftharpoons H_2O(g)$
  • B
    $Fe(l) \rightleftharpoons Fe(s)$
  • C
    $H_2O(l) \rightleftharpoons H_2O(s)$
  • D
    $Au(s) \rightleftharpoons Au(l)$

Explore More

Similar Questions

પ્રણાલીનું કદ અચળ રાખીને સંતુલને ક્રીપ્ટોન $(Kr)$ વાયુ ઉમેરતા શું અસર થાય છે?

$PCl_{5(g)} \rightleftharpoons PCl_{3(g)} + Cl_{2(g)}$ પ્રક્રિયા માટે,અચળ તાપમાને પ્રક્રિયા પુરોગામી દિશામાં ક્યારે આગળ વધે છે?

નીચેના પ્રયોગનો ઉપયોગ કરીને સંતુલન પર સાંદ્રતાની અસર સમજાવો:
$Fe^{3+}_{(aq)} + SCN^{-}_{(aq)} \rightleftharpoons [Fe(SCN)]^{2+}_{(aq)}$
(પીળો) (રંગહીન) (ઘેરો લાલ)

Difficult
View Solution

નીચેનામાંથી કઈ પ્રક્રિયામાં નીપજોની વધુ માત્રા મેળવવા માટે ઊંચું તાપમાન અને ઊંચું દબાણ અનુકૂળ છે?

પ્રક્રિયા $A_{2(g)} + 2B_{(g)} \rightleftharpoons C_{(g)} + Q \ kJ$ માં નીપજનું પ્રમાણ કઈ પરિસ્થિતિમાં વધુ હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo